ગલાતીઓ 1:11 - પવિત્ર બાઈબલ11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસની [આપેલી] નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મારા ભાઈઓ, મને કહેવા દો કે મેં પ્રગટ કરેલો શુભસંદેશ માનવીય નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. Viz kapitola |