Online Bible

- Reklamy -




એઝરા 1:8 - પવિત્ર બાઈબલ

8 તદુપરાંત ઇરાનના કોરેશ રાજાએ ખજાનચી મિથદાથ પાસે તે વસ્તુઓને લાવ્યો અને તેણે આ વસ્તુઓ યહૂદાના આગેવાન શેશ્બાસ્સારને સોંપી દીધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેણે મિથ્રદાથ ખજાનચીની પાસે તેઓને બહાર કઢાવીને યહૂદિયાના અધિકારી શેશ્બાસારને ગણી અપાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 રાજાના ખજાનાના મુખ્ય અધિકારી મિથ્રદાથે યહૂદિયાના રાજ્યપાલ શેશ્બાસ્સારને તે ગણીને આપ્યાં. તેમની યાદી આ પ્રમાણે હતી:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.

Viz kapitola kopírovat




એઝરા 1:8

Následuj nás:

Reklamy


Reklamy