હઝકિયેલ 48:34 - પવિત્ર બાઈબલ34 “પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પશ્ચિમ બાજુનું [માપ] ચાર હજાર પાચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા : એક ગાદનો દરવાજો, એક આશેરનો દરવાજો, અને એક નફતાલીનો દરવાજો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પશ્ચિમ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો. Viz kapitola |