Online Bible

- Reklamy -




હઝકિયેલ 48:33 - પવિત્ર બાઈબલ

33 “દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 દક્ષિણ બાજુનું [માપ] ચાર હજાર પાંચસો [દંડ] નું, [એ બાજુએ] ત્રણ દરવાજા : એક શિમયોનનો દરવાજો, એક ઇસ્સાખારનો દરવાજો, અને એક ઝબુલોનનો દરવાજો;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 દક્ષિણ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો તથા ઝબુલોનનો દરવાજો.

Viz kapitola kopírovat




હઝકિયેલ 48:33

Následuj nás:

Reklamy


Reklamy