Online Bible

- Reklamy -




હઝકિયેલ 48:30 - પવિત્ર બાઈબલ

30 “નગરના દરવાજા આ પ્રમાણે છે: “ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 નગરનો વિસ્તાર નીચે પ્રમાણે છે: ઉત્તર બાજુનું માપ ચાર હજાર પાંચસો દંડનું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30-34 યરુશાલેમ શહેરને બાર દરવાજા છે. ચાર બાજુની ચાર દીવાલો 2250 મીટરની છે અને પ્રત્યેકમાં ત્રણ દરવાજા છે અને ઇઝરાયલનાં કુળોનાં નામ પ્રમાણે દરવાજાનાં નામ પાડવામાં આવ્યાં છે. ઉત્તરની દીવાલમાંના દરવાજાનાં નામ રૂબેનનો દરવાજો, યહૂદાનો દરવાજો, અને લેવીનો દરવાજો છે; પૂર્વીય દીવાલમાંના દરવાજાનાં નામ યોસેફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો છે; દક્ષિણની દીવાલમાંના દરવાજાનાં નામ: શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલૂનનો દરવાજો છે; અને પશ્ર્વિમની દીવાલમાંના દરવાજાનાં નામ ગાદનો દરવાજો, આશેરનો દરવાજો અને નાફતાલીનો દરવાજો છે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની બાજુનું માપ ચાર હજાર પાંચસો હાથ લાંબું છે.

Viz kapitola kopírovat




હઝકિયેલ 48:30

Následuj nás:

Reklamy


Reklamy