હઝકિયેલ 48:29 - પવિત્ર બાઈબલ29 યહોવા મારા માલિકે કહ્યું, “આ રીતે તમારે ઇસ્રાએલના વંશજોને જમીન વહેંચવી જોઇએ અને આ એમના હિસ્સા ગણાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જે ભૂમિનો વારસો તમારે ઇઝરાયલના કુળોને ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપવાનો છે તે ઉપર પ્રમાણે છે, ને તેઓના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે, એમ પ્રભુ યહોવા કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આ એ દેશ છે જેના માટે તમે ચિઠ્ઠીઓ નાખી હતી, તે ઇઝરાયલ કુળનો વારસો છે. આ તેમના હિસ્સા છે. આમ પ્રભુ યહોવાહ કહે છે. Viz kapitola |