Online Bible

- Reklamy -




હઝકિયેલ 48:28 - પવિત્ર બાઈબલ

28 “ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ગાદની સરહદને અડીને દક્ષિણ બાજુએ દક્ષિણ તરફની સરહદ તામારથી તે મરીબાથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, છેક મહા સમુદ્ર સુધી હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 ગાદને મળેલ ભૂમિક્ષેત્રની લગોલગ દક્ષિણ બાજુની સરહદ તામારથી નૈઋત્યમાં કાદેશના રણદ્વીપ સુધી અને પછી વાયવ્યમાં ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ગાદની દક્ષિણ સરહદની લગોલગ તામારથી મરીબા કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય.

Viz kapitola kopírovat




હઝકિયેલ 48:28

Následuj nás:

Reklamy


Reklamy