હઝકિયેલ 48:22 - પવિત્ર બાઈબલ22 રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 વળી લેવીઓનો વાંટો તથા નગરનો વાંટો કે જેઓ સરદાર [ના વાંટા] ની મધ્યે છે તે [વાંટા] ઓમાંથી પણ સરદારને એ વાંટો યહૂદાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 લેવીઓને ભાગે આવતી જમીન અને નગરની વિશેષ ભૂમિ રાજર્ક્તાના ભૂમિભાગની મધ્યમાં હશે. રાજર્ક્તાનો જમીન વિસ્તાર યહૂદા અને બિન્યામીનનાં કુળની સીમાઓ વચ્ચે હશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 લેવીઓની સંપત્તિ તથા નગરની સંપત્તિ જેઓ સરદારની મધ્યે છે તેઓમાંથી પણ સરદારને યહૂદિયાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે. Viz kapitola |