હઝકિયેલ 48:20 - પવિત્ર બાઈબલ20 “આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ તમામ અર્પણની લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ પચીસ હજાર [દંડ] હોવી જોઈએ. જેમ નગરના તાબાની ભૂમિ તેમ જ એ પવિત્ર અર્પણ પણ તમારે સમચોરસ આપવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 નગરના તાબામાં આવેલી જમીનની જેમ એ આખો અર્પિત ભૂમિવિસ્તાર ચોરસ હોય અને તેની ચોતરફની પ્રત્યેક બાજુ સાડાબાર કિલોમીટરની હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે. Viz kapitola |