Online Bible

- Reklamy -




હઝકિયેલ 48:19 - પવિત્ર બાઈબલ

19 શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઇઝરાયલનાં સર્વ કુળોમાંના જેઓ નગરમાં મજૂરી કરનારા હોય તેઓ તે ખેડે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 એ નગરમાં વસતા ઇઝરાયલના સર્વ કુળના શ્રમજીવીઓ એ જમીનમાં ખેતી કરી શકશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.

Viz kapitola kopírovat




હઝકિયેલ 48:19

Následuj nás:

Reklamy


Reklamy