હઝકિયેલ 48:17 - પવિત્ર બાઈબલ17 નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી નગરને પાદરો [નીચે પ્રમાણે] હોય:ઉત્તર તરફ બસો પચાસ, દક્ષિણ તરફ બસો પચાસ, પૂર્વ તરફ બસો પચાસ ને પશ્ચિમ તરફ બસો પચાસ [દંડ] હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 શહેરની આસપાસ ચારે તરફ 125 મીટર પહોળા ખુલ્લાં પાદર હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે. Viz kapitola |