હઝકિયેલ 48:15 - પવિત્ર બાઈબલ15 “બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી પચીસ હજારની આગળ જે પાંચ હજાર દંડ પહોળાઈ બાકી રહે છે તે સામાન્ય ઉપયોગને સારુ નગરને માટે, વસતિને માટે તથા પાદરોને માટે થાય અને નગર તેની મધ્યે આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 વિશિષ્ટ ભૂમિવિસ્તારનો બાકી રહેલો સાડાબાર કિલોમીટર લાંબો અને અઢી કિલોમીટર પહોળો ભાગ નગર, વસ્તી અને પાદરને માટે સુરક્ષિત રહે. નગર તેની મધ્યમાં હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બાકી રહેલી ભૂમિ પચાસ હજાર હાથ પહોળી અને પચીસ હજાર હાથ લાંબી છે, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે; તેની મધ્યમાં શહેર છે. Viz kapitola |