હઝકિયેલ 1:9 - પવિત્ર બાઈબલ9 તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેમની પાંખો એકબીજીની સાથે જોડાયેલી હતી. તેનો ચાલતાં ચાલતાં આડાંઅવળાં વળતાં નહિ; તેઓ દરેક સીધાં આગળ ચાલ્યાં જતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દરેક પ્રાણીની બબ્બે પાંખો પોતાની બાજુ પરના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેઓ આડાંઅવળાં વળતાં નહિ. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં. Viz kapitola |