Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:8 - પવિત્ર બાઈબલ

8 દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના [જેવા] હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો [નીચે પ્રમાણે] હતાં:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેમની પાંખો નીચે ચાર મુખ અને ચાર પાંખોના અનુસંધાને ચારે બાજુએ માણસના હાથ જેવા ચાર હાથ હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં:

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:8

Následuj nás:

Reklamy


Reklamy