Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:7 - પવિત્ર બાઈબલ

7 તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેમના પગ સીધા હતા, અને તેમનાં પગનું તળિયું વાછરડાના પગના તળિયા જેવું હતુ; અને તેઓ ઓપેલા પિત્તળની જેમ ચળકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:7

Následuj nás:

Reklamy


Reklamy