Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:25 - પવિત્ર બાઈબલ

25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓના માથા પરના ઘૂમટ પરથી એક અવાજ [નીકળતો] હતો. તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચી નમાવી દેતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેઓ અટકીને ઊભાં રહેતાં અને પાંખો સંકેલી લેતાં ત્યારે પણ તેમના માથા ઉપરના ઘૂમટમાંથી એક અવાજ આવ્યા કરતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:25

Následuj nás:

Reklamy


Reklamy