હઝકિયેલ 1:23 - પવિત્ર બાઈબલ23 એ ઘૂમટની નીચે પ્રાણીઓએ નજીકના પ્રાણીની પાંખને સ્પશેર્ એ રીતે બબ્બે પાંખ પ્રસારેલી હતી અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને એ ઘૂમટ નીચે તેઓની પાંખો સામસામે સીધી ફેલાયેલી હતી. દરેકની બે [પાંખો] તેમનાં શરીરોની એક બાજુને ઢાંકતી ને બીજી બે [પાંખો] બીજી બાજુને ઢાંકતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પ્રાણીઓ એ ધૂમટ નીચે ઊભાં હતાં. પ્રત્યેક પ્રાણીએ પોતાની બે પાંખો પોતાની પાસેના પ્રાણીની પાંખને સ્પર્શે તેમ સીધી પ્રસારેલી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી. Viz kapitola |