Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:22 - પવિત્ર બાઈબલ

22 પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો, અદ્‍ભુત સ્ફટિકના તેજ જેવો, એ ઘૂમટ પ્રસરેલો હતો

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે જાણે સ્ફટિકનાં તેજ જેવો ચમક્તો ઘૂમટ પ્રસારેલો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:22

Následuj nás:

Reklamy


Reklamy