Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:19 - પવિત્ર બાઈબલ

19 જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પ્રાણીઓ ચાલતાં ત્યારે એ પૈડાં તેમની બાજુએ ચાલતાં, અને પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચઢતાં ત્યારે પૈડાં પણ ઊંચા ચઢતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ચઢતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:19

Následuj nás:

Reklamy


Reklamy