Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:17 - પવિત્ર બાઈબલ

17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં [થી ગમે તે દિશાએ] ચાલતાં, ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 આથી તેઓ પાછા ફર્યા વિના કોઈપણ દિશામાં જઈ શક્તાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:17

Následuj nás:

Reklamy


Reklamy