હઝકિયેલ 1:12 - પવિત્ર બાઈબલ12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 દરેક [પ્રાણી] સીધું આગળ ચાલતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતાં. ચાલતા તેઓ આડાંઅવળાં વળતાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 દરેક પ્રાણીને ચારે દિશામાં મુખ હતાં. એટલે વળ્યા વિના આત્મા જ્યાં જવા ઇચ્છે તે તરફ તેઓ સીધેસીધાં જઈ શક્તાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં. Viz kapitola |