Online Bible

- Reklamy -




હઝકિયેલ 1:11 - પવિત્ર બાઈબલ

11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓના મુખ એ પ્રમાણે હતાં. અને તેમની આંખો ઉપલી તરફ પહોળી કરેલી હતી. દરેકની બે પાંખો એકબીજીની સાથે જોડાયેલી હતી, અને બે [પાંખો] તેમનાં શરીર ઢાંકતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 દરેક પ્રાણીની બે પાંખો ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી.

Viz kapitola kopírovat




હઝકિયેલ 1:11

Následuj nás:

Reklamy


Reklamy