નિર્ગમન 9:35 - પવિત્ર બાઈબલ35 ફારુને ઇસ્રાએલના લોકોને સ્વતંત્ર રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું બરાબર તે જ પ્રમાંણે થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને ફારુનનું હ્રદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું, તેમ ફારુને ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 એમ પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ પોતાનું હૃદય હઠીલું કર્યું અને ઇઝરાયલીઓને જવા દીધા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ફારુને ઇઝરાયલ લોકોને મુક્ત રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાહે મૂસાને કહ્યું હતું તે પ્રમાણે જ થયું. ફારુન પાછો હઠે ભરાયો. Viz kapitola |