નિર્ગમન 9:22 - પવિત્ર બાઈબલ22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માંણસો, ઢોરો અને ખેતરના બધા છોડ ઉપર કરા પડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, આખા મિસર દેશમાં માણસો ઉપર તથા ઢોર ઉપર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ ઉપર કરા પડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પ્રભુએ મોશેને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ ઊંચો કર કે જેથી સમગ્ર ઇજિપ્તમાં માણસો, ઢોર અને ખેતરમાંની સઘળી વનસ્પતિ પર કરા પડે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે.” Viz kapitola |