નિર્ગમન 9:17 - પવિત્ર બાઈબલ17 શું તું હજુ પણ માંરા લોકોની વિરુદ્ધ છે? તું માંરા લોકો સાથે ઘમંડી વર્તાવ રાખી તેમને જવા દેતો નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી? Viz kapitola |