નિર્ગમન 9:10 - પવિત્ર બાઈબલ10 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ફેંકી એટલે માંણસોને અને ઢોરોને ગૂમડાં થયાં, અને તે ફાટીને ધારાં પડી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારુનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ તરફ ઉડાડી; અને માણસોને તથા પશુઓને ગૂમડાંરૂપે તે ફૂટી નીકળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેથી તેમણે ભઠ્ઠીમાંથી રાખ લીધી અને ફેરો સમક્ષ જઈ ઊભા રહ્યા. પછી મોશેએ તે આકાશ તરફ ઉડાડી અને તેનાથી માણસોને તથા પશુઓને ગૂમડાં થયાં અને તે ફૂટીને તેનાં ઘારાં બન્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં. Viz kapitola |