Online Bible

- Reklamy -




નિર્ગમન 8:27 - પવિત્ર બાઈબલ

27 અમને લોકોને ત્રણ દિવસ રણમાંથી પસાર થઈ જવા દો. અને અમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા દો. યહોવાએ અમને આમ કરવા કહેલ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અમે તો ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જઈશું, ને જેમ અમારા ઈશ્વર યહોવા અમને આજ્ઞા કરશે તેમ તેમની આગળ યજ્ઞ કરીશું”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 8:27

Následuj nás:

Reklamy


Reklamy