Online Bible

- Reklamy -




નિર્ગમન 8:25 - પવિત્ર બાઈબલ

25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને ફારુને મૂસા તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 પછી ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “જાઓ, આ દેશમાં જ તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”

Viz kapitola kopírovat




નિર્ગમન 8:25

Následuj nás:

Reklamy


Reklamy