નિર્ગમન 8:24 - પવિત્ર બાઈબલ24 અને પછી યહોવાએ એ પ્રમાંણે કર્યું. તેમના કહ્યા પ્રમાંણે ફારુનના મહેલમાં, અને તેના અમલદારોના ઘરોમાં તથા આખા મિસર દેશમાં માંખીઓનાં મોટાં મોટાં ઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માંખીઓથી પાયમાંલ થઈ રહ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને યહોવાએ એ પ્રમાણે કર્યું. અને ફારુનના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓનાં ટોળે ટોળાં આવ્યાં; અને આખા મિસર દેશમાં માખીઓનાં ટોળાંથી દેશ હેરાન થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પ્રભુએ એ પ્રમાણે કર્યું. ફેરોના મહેલમાં અને તેના અમલદારોના ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં આવ્યાં અને આખા ઇજિપ્તમાં માખીઓનાં ટોળાંથી ત્રાસ ત્રાસ થઈ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો. Viz kapitola |