નિર્ગમન 8:23 - પવિત્ર બાઈબલ23 આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં તે ચિહ્ન થશે.” તે ચિહ્ન થશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.” Viz kapitola |