Online Bible

- Reklamy -




નિર્ગમન 8:17 - પવિત્ર બાઈબલ

17 તેમણે તે પ્રમાંણે કર્યુ; અને હારુને લાકડી લઈને પોતાનો હાથ ઊચો કરીને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જૂઓ માંણસો અને ઢોરઢાંખર પર છવાઈ ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તેઓએ તે પ્રમાણે કર્યું. અને હારુને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી, એટલે માણસોને તથા ઢોરઢાંકને જૂઓ પડી; આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જૂઓ થઈ ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 આરોને હાથમાં લાકડી લઈને ધરતીની ધૂળ પર પ્રહાર કર્યો એટલે આખા ઇજિપ્તની બધી જ ધૂળ જૂ બની ગઈ અને માણસો અને ઢોરઢાંકને જૂઓ પડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ મિસરના સર્વ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.

Viz kapitola kopírovat




નિર્ગમન 8:17

Následuj nás:

Reklamy


Reklamy