Online Bible

- Reklamy -




નિર્ગમન 8:13 - પવિત્ર બાઈબલ

13 અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યહોવાએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું; અને દેડકાં ઘરોમાં, વાડાઓમાં તથા ખેતરોમાં મરી ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુએ મોશેના કહ્યા પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, વાડાઓમાંનાં અને ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 8:13

Následuj nás:

Reklamy


Reklamy