નિર્ગમન 7:7 - પવિત્ર બાઈબલ7 તે સમયે જ્યારે તેમણે ફારુન સાથે વાત કરી ત્યારે મૂસાની ઉમર 80 વર્ષની અને હારુનની ઉમર 83 વર્ષની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓએ ફારુનની સાથે વાત કરી ત્યારે મૂસા એંસી વર્ષનો, ને હારુન ત્યાસી વર્ષનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમણે ફેરો સાથે વાત કરી તે સમયે મોશે 80 વર્ષનો અને આરોન 83 વર્ષનો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી. Viz kapitola |