Online Bible

- Reklamy -




નિર્ગમન 7:18 - પવિત્ર બાઈબલ

18 ત્યારે નાઈલ નદીની માંછલીઓ મરી જશે. અને નદીમાંથી દુર્ગંધ આવશે અને મિસરવાસીઓને માંટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધ મારશે; અને મિસરીઓ નદીનું પાણી પીતાં કંટાળશે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેને લીધે નાઇલ નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધાઈ ઊઠશે; અને ઇજિપ્તના રહેવાસીઓ નાઇલનું પાણી પી શકશે નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 નીલ નદીની માછલીઓ મરી જશે. નદીમાંથી દુર્ગંધ ફેલાશે અને મિસરવાસીઓને માટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.’”

Viz kapitola kopírovat




નિર્ગમન 7:18

Následuj nás:

Reklamy


Reklamy