Online Bible

- Reklamy -




નિર્ગમન 6:30 - પવિત્ર બાઈબલ

30 અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને મુસાએ યહોવાની હજૂરમાં કહ્યું “જો હું બેસુન્‍નત હોઠોનો માણસ છું, ફારુન મારું કેમ સાંભળશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “જુઓ, હું તો બોલવે ધીમો છું. ફેરો મારું કેવી રીતે સાંભળશે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, “હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?”

Viz kapitola kopírovat




નિર્ગમન 6:30

Následuj nás:

Reklamy


Reklamy