નિર્ગમન 6:28 - પવિત્ર બાઈબલ28 મિસર દેશના દેવે મૂસા સાથે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને યહોવા મિસર દેશમાં મૂસા સાથે બોલ્યા, તે દિવસે એમ થયું કે Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28-29 પ્રભુએ મોશે સાથે ઇજિપ્તમાં વાત કરી તે દિવસે તેમણે તેને કહ્યું, “હું પ્રભુ છું. હું તને જે જે કહું તે બધું તારે ઇજિપ્તના રાજા ફેરોને કહેવું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે; Viz kapitola |