નિર્ગમન 6:27 - પવિત્ર બાઈબલ27 હારુન અને મૂસાએ જ મિસરના રાજા ફારુન સાથે વાત કરી. તેમણે ફારુનને કહ્યું કે, “તે ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લઈ જવા દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 જેઓએ ઇઝરાયલી લોકોને મિસરમાંથી કાઢી લાવવાને માટે મિસરના રાજા ફારુનની સાથે વાત કરી તેઓ એજ છે. એટલે તેઓ એ જ મૂસા તથા હારુન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા ફેરોની સાથે વાત કરનાર આ જ મોશે તથા આરોન હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 એ જ હારુન અને મૂસાએ મિસરના રાજા ફારુન સાથે વાત કરીને તેને કહ્યું કે, “તે ઇઝરાયલી લોકોને મિસરની બહાર જવા દે.” Viz kapitola |