Online Bible

- Reklamy -




નિર્ગમન 6:20 - પવિત્ર બાઈબલ

20 આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને આમ્રામ પોતાની ફુઈ યોખેબેદ સાથે પરણ્યો; અને તેને પેટે હારુન તથા મૂસા થયાં. અને આમ્રામનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યાં અને યોખેબેદને આરોન અને મોશે જન્મ્યા. આમ્રામ 137 વર્ષ જીવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 6:20

Následuj nás:

Reklamy


Reklamy