Online Bible

- Reklamy -




નિર્ગમન 6:15 - પવિત્ર બાઈબલ

15 શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને શિમયોનના પુત્રો:યમુએલ તથા યારીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર, તથા કનાની પત્નીનો પુત્ર શાઉલ; એ શિમયોનનાં કુટુંબો હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની પત્નીનો પુત્ર શાઉલ. તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શિમયોનના પુત્રો; યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ.

Viz kapitola kopírovat




નિર્ગમન 6:15

Následuj nás:

Reklamy


Reklamy