Online Bible

- Reklamy -




નિર્ગમન 6:13 - પવિત્ર બાઈબલ

13 પરંતુ યહોવાએ મૂસા અને હારુન સાથે વાતચીત કરી. દેવે તેમને આજ્ઞા કરી કે, તમાંરે મિસરના રાજા ફારુન પાસે જવું અને ઇસ્રાએલીઓને મિસર બહાર લઈ આવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે યહોવાએ મૂસાની તથા હારુનની સાથે વાત કરીને તેઓને ઇઝરાયલીઓ ઉપર તથા મિસરના રાજા ફારુન ઉપર એવું ફરમાન આપ્યું કે, ઇઝરાયલીઓને મિસર દેશમાંથી કાઢવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 6:13

Následuj nás:

Reklamy


Reklamy