નિર્ગમન 6:11 - પવિત્ર બાઈબલ11 “જાઓ, અને મિસરના રાજા ફારુનને કહો કે, તે ઇસ્રાએલના લોકોને આ દેશમાંથી જરૂર બહાર જવા દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 “તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 “તું જઈને ઇજિપ્તના રાજા ફેરોને કહે કે તે ઇઝરાયલી લોકોને તેના દેશમાંથી જવા દે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.” Viz kapitola |