Online Bible

- Reklamy -




નિર્ગમન 5:9 - પવિત્ર બાઈબલ

9 એટલા માંટે તે લોકો પાસે વધારે સખત કામ લો. એમને કામમાં રોકી રાખો. પછી એમની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ નહિ રહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે માણસોને માથે વધારે સખત કામ નાખો કે તેમાં તેઓ મથ્યા કરે, ને જૂઠી વાતો ગણકારે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 એ લોકોને શિર કામનો બોજો વધારો; જેથી તેઓ કામમાં વ્યસ્ત રહે અને જૂઠી વાતો પર લક્ષ ન આપે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ.”

Viz kapitola kopírovat




નિર્ગમન 5:9

Následuj nás:

Reklamy


Reklamy