નિર્ગમન 5:6 - પવિત્ર બાઈબલ6 બરાબર તે જ દિવસે ફારુને ઇસ્રાએલના લોકો પાસે સખત કામ લેવાનો આદેશ મુકાદમોને આપ્યો. અને ઇસ્રાએલના મુખીઓને હુકમ કર્યો કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને ફારુને તે જ દિવસે લોકોના મુકાદમોને તથા તેઓના ઉપરીઓને હુકમ કર્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે જ દિવસે ફેરોએ લોકોના ઇજિપ્તી મુકાદમો અને ઇઝરાયલી ઉપરીઓને આજ્ઞા આપી: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે, Viz kapitola |