નિર્ગમન 5:5 - પવિત્ર બાઈબલ5 જુઓ, હમણા અહીં ઘણા મજૂરો છે અને તમે તે લોકોને કામમાંથી આરામ આપવા ઈચ્છો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ફારુને કહ્યું, “જુઓ, હાલ આ દેશનાં માણસો ઘણાં વધી ગયાં છે, ને તમે તેમને તેમની વેઠથી વિસામો ખવડાવો છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તમે આ દેશમાં તમારા લોકોને તેમના કામમાંથી વિસામો અપાવા માગો છો?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે કહ્યું, “હમણાં આપણા દેશમાં હિબ્રૂ લોકોની સંખ્યા વધી ગઈ છે અને તમે તે લોકોને કામ કરતાં અટકાવવા માગો છો.” Viz kapitola |