Online Bible

- Reklamy -




નિર્ગમન 5:20 - પવિત્ર બાઈબલ

20 અને પછી ફારુનની પાસેથી તેઓ નીકળ્યા ત્યારે મૂસા અને હારુન તેઓને રસ્તામાં મળ્યા. તેઓ તેમની રાહ જોતા ઊભા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને ફારુનની પાસેથી તેઓ નીકળ્યા, ત્યારે મૂસા તથા હારુન રસ્‍તામાં ઊભેલા તેઓને મળ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ ફેરો પાસેથી પાછા આવતા હતા ત્યારે તેમની રાહ જોઈ રહેલા મોશે અને આરોન તેમને મળ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને પછી ફારુનની પાસેથી તેઓ પાછા આવ્યા ત્યારે રસ્તામાં ઊભેલા મૂસા અને હારુન તેઓને સામા મળ્યા.

Viz kapitola kopírovat




નિર્ગમન 5:20

Následuj nás:

Reklamy


Reklamy