Online Bible

- Reklamy -




નિર્ગમન 5:19 - પવિત્ર બાઈબલ

19 હિબ્રૂ મુકાદમોને જાણમાં આવ્યું કે તેઓ તકલીફમાં છે. તેમને ખબર હતી કે તેઓ માંણસો પાસેથી પહેલા જેટલી ઈંટો તૈયાર નથી કરાવી શકતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નીમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહિ, ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 દરરોજ પાડવાની ઈંટોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાનો નથી એવું કહેવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી ઉપરીઓને ખબર પડી કે તેઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.

Viz kapitola kopírovat




નિર્ગમન 5:19

Následuj nás:

Reklamy


Reklamy