નિર્ગમન 5:18 - પવિત્ર બાઈબલ18 માંટે હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ આપવામાં નહિ આવે; અને નક્કી કરેલી ઈંટો તો તમાંરી વરઘી પ્રમાંણે પૂરી કરવી જ પડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 માટે હવે જાઓ, કામ કરો. કેમ કે તમને પરાળ આપવામાં આવશે નહિ. પરંતુ ઈંટની નીમેલી ગણતરી તમારે પૂરી કરી આપવી પડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેથી જાઓ અને કામ કરો. તમને પરાળ આપવામાં નહિ આવે અને છતાં તમારે ઈંટોની નિયત સંખ્યા પૂરી કરી આપવી પડશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે.” Viz kapitola |