નિર્ગમન 5:16 - પવિત્ર બાઈબલ16 તમાંરા સેવકોને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, તમાંરા સેવકોને કેવો માંર માંરવામાં આવે છે! ખરેખર, વાંક તો તમાંરા માંણસોનો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમારા દાસોને પરાળ આપવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવે છે કે, ઈંટો પાડો’ અને જો, તમારા દાસોને માર પડે છે; પણ વાંક તો તમારા લોકોનો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 આ તમારા સેવકોને પરાળ આપવામાં આવતું નથી અને છતાં અમને ઈંટો પાડવાનું કહેવામાં આવે છે. હવે તો અમને મારપીટ કરવામાં આવે છે, પણ વાંક તો તમારા લોકોનો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે.” Viz kapitola |