નિર્ગમન 5:13 - પવિત્ર બાઈબલ13 મુકાદમો સખત કામ કરવા માંટે તાકીદ કરતા જ રહ્યા. “પહેલાં પરાળ મળતું હતું, ને રોજ જેટલું કામ કરતા હતા તેટલું જ તમાંરે પૂરું કરવું પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મુકાદમોએ તાકીદ કરતાં તેઓને કહ્યું, “પરાળ મળતું હતું ત્યારની જેમ તમારું કામ એટલે રોજની તમારી નીમેલી વેઠ બજાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મુકાદમો તેમને અવારનવાર તાકીદ કરવા લાગ્યા, “તમને પરાળ અપાતું હતું ત્યારે તમારે જેટલું કામ કરવાનું હતું તેટલું જ કામ તમારે પૂરું કરી આપવાનું છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, “અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે.” Viz kapitola |