નિર્ગમન 5:12 - પવિત્ર બાઈબલ12 આથી પ્રત્યેક વ્યક્તિ આખા મિસર દેશમાં પરાળ બનાવવા માંટે ખૂંપરા વીણવા ફેલાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે તે લોકો પરાળને બદલે ખૂંપરા વીણવાને આખા મિસર દેશમાં ફેલાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા. Viz kapitola |